મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012

 સાબરકાંઠા  ની કોઈપણ સ્કુલમાંથી ખેડા જીલ્લાની મહેમદાવાદ તાલુકાની વણસોલ સુંઢાં  સ્કુલ માં આવવા માંગતા મિત્રો 9724639952  નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી . 

નોધ  - અમદાવાદ થી આવવા માટે અમદાવાદ બરોડા નેશનલ હાઇવે ઉપર 10 નંબર ના બ્રિજે ઉતરતા તરતજ આ શાળા માં પોચી જવાય છે  અમારા સ્ટાફ માં 7 શિક્ષકો આ રીતે અમદાવાદ થી રોજ અપ -ડાઉન કરે છે .

1 ટિપ્પણી: