શાળાની માહિતી

   શાળાની જનરલ માહિતી
  •  શાળાનું નામ -પ્રાથમિક શાળા વણસોલ સુંઢા
  • શાળાનો પ્રકાર -સામાન્ય શાળા  
  • મકાન માહિતી -સરકારી મકાન 
  • ઓરડા ની સંખ્યા -15  ઓરડા 
  • શાળામાં ધોરણો -ધોરણ 1 થી 8 સુધી 
  • શિક્ષકોની સંખ્યા -પુરુષ - 8  સ્ત્રી - 5  મળીને  કુલ- 13
  • શાળામાં ચાલતો ઉદ્યોગ -નથી 
  • દિશા -શાળા ગામની ઉત્તર દિશામાં  આવેલી છે .
  • ગામની વસ્તી -    પુરુષ-1551    સ્ત્રી-1485
  • શાળા સ્થાપના દિન -1લી જુલાઈ 1898,      1-7-1898
  • શાળામાં ચાલતી પ્રવૃત્તિઓં -સફાઈ,શણગાર,રમત ગમત,હરીફાઈ ,ઉત્સવ ઉજવણી ,વગેરે।
  • શાળામાં સગવડો   -પાણીની પરબ છે, વીજળી છે  .

શાળાના એસ .એમ . સી  સભ્યો ની યાદી 

  1. રજનીકા બેન હરીશભાઈ ચૌહાણ    ---     અધ્યક્ષ 
  2. અંબાલાલ રણછોડભાઈ ભોઈ         ---     સભ્ય સચિવ 
  3.  રાય સિંહ છોટાભાઈ ચૌહાણ           ---     સભ્ય 
  4. ચંન્દ્રસિંહ રેવાભાઈ ચૌહાણ             ---     સભ્ય 
  5. રમેશભાઈ હીરાભાઈ ચૌહાણ          ---     સભ્ય  
  6. જયોતિકાબેન ફતેસિંહ ચૌહાણ         ---     સભ્ય  
  7. ગાયત્રીબેન સંજયભાઈ વાળંદ       ---     સભ્ય  
  8. સીરીનબેન રમણભાઈ ખ્રિસ્તી        ---     સભ્ય  
  9. મંજુલાબેન માનસિંહ ચૌહાણ          ---     સભ્ય 
  10. રમીલાબેન રાયસિંહ ચૌહાણ          ---     સભ્ય  
  11. વિનુભાઈ પ્રતાપસિંહ ચૌહાણ         ---     સભ્ય 
  12. ગુણવંત ભાઈ ખોડાભાઈ ચૌહાણ   ---     સભ્ય 

  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો